WhatsApp પર લાસ્ટીન છુપાવવાના ફીચર્સથી તો લાઈફ ખૂબ જ સરળતા આવી ગઇ છે પરંતુ લાસ્ટસીનનું ફીચર | ઑફ રાખવા આવે તો પણ ઓનલાઈન આવો છો તો લોકો જાણી શકતા હતા, જેની ઇચ્છા છે પોતે ઓનલાઇન હોય તો પણ લોકોને જાણ ન થાય કે તમે ઓનલાઈન છો. આવામાં WhatsApp યુઝર્સ માટે WhatsApp એક સારી સમાચાર લાવ્યું છે. WhatsApp પર હવેથી યુઝર્સ પોતાનુ ‘Online સ્ટેટસ પણ ઓફ કરી શકશે.
આ ફીચર હજુ WhatsApp દ્વારા રોલઆઉટ નથી કરવામાં આવુ. પરંતુ આ એવા
લોકો માટે ખૂબ જ મહ્ત્વનુ હશે જેમની ઈચ્છે
છે કે પોતે WhatsAppમાં
‘Online’ હોવા છતાં લોકોને આ બાબત જાણ ના થાય? કે હાલ તેઓ ઓનલાઈન છે. WABetalko ના હાલના રિપોર્ટ મુજબ WhatsApp પોતાની ફીસર્ચમાં આ સુવીધા આપી શકશે કે
કોણ તેમને ઓનલાઈન જોઈ શકે તેમાં વપરાશ કરતાને બે ઓપ્શન આપવામાં આવશે ‘Everyone' અને Same as
last Seen’
એક ઓપ્શન તો બધાને ઓનલાઇન બતાવવા માટે છે. બીજો છે જો તમે તમારા WhatsAppમાં લાસ્ટસીન nobody રાખ્યો છે, તો 'Same as Last Teer સિલેક્ટ કરીને તમે તમારું ઓનલાઈન સ્ટેટમ પણ કોઇ નહી જોઈ શકે.
આ ઉપરાંત
Delete ઓપ્શન
સાથે જોડાયેલું WhatsAppનું વધુ એક આ ફીચર પણ થયું રિલીઝ
આ
સિવાય WhatsApp
દ્વારા delete for
everyone માટે
સમય મર્યાદા પણ વધારવામાં આવી રહી છે.
અમુક
વપરાશ કર્તા માટે મેસેજ delete કરવાની લિમીટને 2
દિવસ 12 કલાક સુધી વધારી દેવામાં આવી છે.
હાલના સમયમાં લિમીટ ફક્ત 1 કલાક 8 મિનીટ, 16 સેકન્ડ છે. જેના પછી મેસેજને Delete for everyone નથી કરી શકાતાં રિપોર્ટ મુજબ આ લિમીટ
વધવા બાબતે યુઝર્સને કોઈ પ્રકારનું નોટિફિકેશન હજુ આપવામાં આવેલ નથી. તેથી યુઝર્સે
જાતે જ પોતાના સેટીંગમાં ચેક કરવું પડશે. જે મેસેજ મોકલીને delete ટ્રાય કરીને કરી શકાય છે