જમ્યા પછી કેટલાક સમય બાદ યોગા કરી શકાય ? દરેક જાણી લો- નહી જાણૉ કે ભૂલ કરશો તો થશે મોટુ નુકશાન

 

જમ્યા પછી કેટલાક સમય બાદ યોગા કરી શકાય ?  દરેક જાણી લો- નહી જાણૉ કે ભૂલ કરશો તો થશે મોટુ નુકશાન

 

21 જૂનના રોજ વિશ્વયોગા દિવસ આપણે ઉજવવા જઇ રહીયા છીએ તેમજ સમગ્ર વિશ્વમાં આ દિવસને ખુબ મહત્વ આપવામાં આવેલ છે.  આપણા ઘણી સારી રીતે યોગના જાહેરા કર્યક્રમોનુ આયોજન કરી મનાવવામાં પણ આવે છે. ત્યારે યોગ કરતી સમયે યોગ કરનાર દ્વારા કેટલીક ભૂલો કરવામાં આવે તો આ ભુલોના કારણે જે શરીરને લાભ થવાના હોય તેના બદલે શરીર માટે નુકશાન ફેરવાઈ જાય છે. દરેકે યોગ કરતા સમયે અમુક બાબતોનું ધ્યાન રાખવાનુ રહેશે.

             યોગા કરતા પહેલાનાં ૨-૩ કલાકના સમય માં કઈ મોઢેથી લેવુ ન જોઇએ, જમીને યોગો કરવામાં આવે તો તેનાથી શરીરમાં દુખાવો કે, ગભરામણ, ઉલ્ટી, આતરડાને નુકશાન  જેવી સમસ્યા થઇ શકે છે. યોગના સમયમા મોબાઇલનો ઉપયોગ પણ ના કરો. ઉપરાત યોગ સમયે કેવા કપડા પેરવા તે પણ ખુબ મહત્વની બાબતા છે. ખુબ ફીટ કે ટાઇટ કપડા ના પહેરવા જોઇએ આથી શરીર માટે ખુલ્લા કપડાની પસંદલી યોગ માટે કરવી.

 

             જો તમે યોગ શિખવા યોગાના કલાસીસમાં જાવ છો તો બીજો લોકો સાથે વાતચીત કરી પોતાનું ધ્યાન ન ભટકાવો. બને તેટલી એક્રાગ્રતા રાખી યોગા કરવા જોઇએ,  ઘણા લોકો શરીરના સ્વાસ્થ માટે યોગ કરવાની શરૂઆત કરે ત્યારે ખુબ ઉત્સાહમાં આવી જાય છે અને મુશકેલ યોગ હોય તે જબરદ્સ્તી પ્રયત્ન કરીને કરવા માટે ટ્રાઇ કરે છે. આવું બિલકુલ ન કરવું જોઇએ. યોગને શરીરને તકલીફ ના પડે તેમ ધીરે ધીરે આગળ વધારવા અને યોગા સમયે યોગ મેટનો ઉપયોગ કરી સ્વચ્છતા વાળા સ્થળ પર યોગ કરવા માટે હમેશા પસંદ કરવુ જોઇયે , પરશેવો લુછી શકય તે માટે સ્વચ્છ રૂમાલ સાથે રાખવો જોઇએ.

Post a Comment

Previous Post Next Post