ઓફીસ કામમાં કલાકો સુધી એક જ જગ્યાએ બેસી રહેવાથી થાય છે સ્પોન્ડિલાઇટિસની સમસ્યા, તેનાથી બચવા જરૂરથી અપનાવો નિચે મુજબની આ ટિપ્સ
આજના આ આધુનિક સમયમાં સ્પોન્ડિલાઇટિસની સમસ્યા ખરાબ જીવનશૈલી સતત ઓફીસ કામમાં કલાકો સુધી એક જ જગ્યાએ ખાવા અને કામ કરવાને કારણે થાય છે આ તકલીફ. સૌન્ડિલાઇટિસ એ આર્થરાઇટિસની સમસ્યા છે, જેમાં કરોડરજ્જુમાં લીપ થઈ શકે છે. કરોડરજ્જુથી શરૂ કરીને તે શરીરના ઘણા ભાગોને અસર કરે છે આ તકલીફ. આના કારણે હિપમાં દુખાવો, ખભાના ભાગમાં દુખાવાની તકલીફ અને ગળામાં દુખાવોની સમસ્યા થઇ શકે છે. સ્પોન્ડિલાઇટિસની સમસ્યાથી બંચવા માટે નીચે મુજબ ટિપ્સ અપનાવી શકાય છે.
શરીરનો પ્રોશ્વર
આપણામાંથી ઘણા એવા છે જેની લાંબા સમય સુધી
સતત કામ કરે છે. આવી સ્થિતિમાં ક્યારે શરીરની ઘાટ યોગ્ય નથી જેમા સુધારો કરો.
કારણે સ્પોન્ડિલાઇટિસ થવાની શક્યતા વધી જાય છે. જો તમે સ્પોન્ડિલટિસથી બચવા માંગતા છે તો તમારા શરીરની મુદ્રામાં સુધારો કરો.
નિયમિત યોગ કરી
સ્પોન્ડિલટિસથી બચવા માટે યોગ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હડકા તેમજ શરીરની ધણી સમસ્યાઓથી લઇને હૃદયની સમસ્યાયો સુધી નિયમિત યોગ કરવાથી દૂર થઇ શકે છે.
શરીરની સ્થિતિ સુધારવા માટે તંદુરસ્ત આહાર લેવાનું પસંદ કરો
સ્પોન્ડિલટિસથી બચવા માટે કેલિયમ, વિટામિન ડી અને અન્ય મિનીરલથી ભરપૂર ખોરાક લેવો જોઈએ
સ્વસ્થ આહાર પસંદ કરો
કેટલીક અન્ય રીતો
કૈફીનયુક્ત આહારથી દૂર રહો
ધૂમ્રપાન કરશે નહી અને ટોરૂ પીશો નહી નિયમિત માલીશ કરવાથી સ્પોન્ડિલટિસમા ઘણી રાહત રહે છે.