ભારતી ટોપ બીઝનેસમેન એવા ગૌતમ અદાણીજી ભારતની
સક્સેસ ગૃપ એવા 'આદાણી ગ્રપના સંસ્થાપક અને અધ્યક્ષ" છે. જે અમદાવાદમાં આવેલ
એક મલ્ટીનેશનલ કંપની છે. તેમણે આદાની ગ્રૃપની સ્થાપના સને.૧૯૮૮ માં શરૂ કરી હતી.
એક સાવ સામાન્ય પરિવારમાં જન્મલેનાર હોવા છતા ખુબ મહેનત અને બુધ્ધશક્તીના જોરે
કમાણીની બાબતમાં અંબાણી ફેમીલીને જોરદાર ટક્કર આપી આગળ વધી રહેલ છે.
ગૌતમ અદાણી પાસે ખુબજ બધી મોંધી સંપત્તિ અને કીમંતી
વસ્તુઓ ધારણ કરે છે. મીડિયા ફરતા રીપોર્ટ મુજબ ૨૬ એપ્રિલ ૨૦૨૨ સુધીમાં ગૌતમ
અદાણીની કુલ સંપત્તિ 127.7 બિલિયન
અમેરિકી ડોલર આજુબાજુ હોવાની સંભાવના જણાય છે. જેમને બિઝનેસમેન વોરેન બફેટને પછળ
રાખી દીધા છે. જે પહેલા તેની કુલ સંપત્તિ 12107 બિલિયન
અમેરિકી ડોલર સાથે પાંસમાં સ્થાન પર હતા.
ભારતીયના કરોડપતિ એવા ગૌતમ અદાણીજી પોતાની શક્તીથી મોટા બિઝનેસમેન બનવા પામેલ છે. જેને બિઝનેસ ઇન્ડસ્ટ્રીમાં કોઇ પારિવારિક અનુભવ હતો નહિ. તેમ છતા પણ પોતાના આઇડિયાથી મજબુત ઇચ્છાશક્તિઅને મહેનતથી દુનિયાના સૌથી વધુ સંપત્તિવાનમાં પોતાનુ નામ નોધાવેલ છે અવી મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે. ગૌતમ અદાણીના પસંદગીમાં ગાડીઓની ખાસ ભાર છે. તેમની પાસે એક લાલ કલરની ફરારી ગાડી છે. જેની કિમંત અંદાજીત 3 થી 5 કરોડ જેટલી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીની
પાસે અલગ અલગ શાનદાર ગાડીનું મોટુ કલેક્શન છે. ગૌતમ અદાણીજીએ તેમના ગાડીઓના
ગેરેજમાં કેટલીક ખુબજ મોંઘી ગાડીઓ પણ સામેલ કરેલ છે જેની કિંમત કરોડોમાં થવા જાય છે.
ગૌતમ અદાણીએ ફેબ્રુઆરી 2020માં લોકડાઉન સમયગાળા દરમ્યાન અનેક મોટી મોટી સંપત્તિ
ખરીદી હતી જેમાં ૩ એકર જેટલી જમીન છે અને તેના અંદાજીત કિંમતની વાત કરીએ તો ગૌતમ
અદાણીએ આ કિમંતી પ્રોપર્ટીને 400 કરોડ રૂપિયા આપીને ખરીદી હતી.
રિપોર્ટ ન્યુઝ મુજબ અદાણીનું હાલનું
સપનું આ કિમંતી પ્રોપર્ટી ખરીદવાનું હતું. ગૌતમ અદાણી ઘણી કિમંતી સંપત્તિઓના હાલ માલિક
છે અને તેની કુલ સંપત્તિની સસોટ સટીક ગણતરી કોઈ જાણી શકેલ નથી. જોકે ગૌતમ અદાણી
પાસે અમદાવાદમાં કરોડોની આવાસ બનાવવા માટેની જગ્યાઓ આવેલ છે જે શહેરના સૌથી મોંઘા ક્ષેત્રમાંથી એક સ્થિત છે.
ગૌતમ અદાણીની પાસે ૩ પ્રાઇવેટ જેટ આવેલ છે. તેમાંથી એક હોકર, એક બીચક્રાફ્ટ, અને બોમ્બાર્ડિયરના માલિક તેઓ છે. મીડિયામાં ફરતા રિપોર્ટ મુજબ ગૌતમ અદાણીની પાસે દુનિયાભરના બિજા અરબપતિયોની સરખામણીમા સૌથી મોંઘા પ્લેન ધારણ કરે છે. પ્રત્યેક વિમાનના બેસવાની ક્ષમતાની વાત કરીએ તો બોમન ડિયર 5 8 યાત્રિયોને લઇને જઈ શકે છે જયારે બીચક્રાકટ 37 વ્યક્તિઓને લઇ જઇ શકે છે અને હોકર 60 યાત્રિકોને લઇ જઈ શકે છે.
ગૌતમ અદાણીએ નાની મિટિંગ જવા માટે પણ
હવાઇ માર્ગ લેવાનો પસંદ કરે છે અને તેના માટેનો તેના શક્તિશાળી હેલીકોપ્ટરનો ઉપયોગ
કરતા હોય છે. જોકે તેમના 2 હેલીના મોડેલ વિશે કોઇ જાણતુ નથી પરંતુ જેમાં તે ઘણીવાર
યાત્રા નજર આવતા હોય છે તે અંગના વીક AW199 છે આ
પેલીકોપ્ટર સામાન્ય નથી કેમ કે તેમાં 15 સીટ છે. એન્જીન નામ પ્રસલીત છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ગૌતમ અદાણીએ આ હેલીકૉપ્ટર માટે 12 કરોડ જેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા જે દુનિયાભરમાં શક્તિશાળી એન્જીન માટે ગણવામાં આવે છે. આ હેલીકૉપ્ટરનો ઉપયોગ ઇતાલવી વાયુ સેનાએ દ્વારા બચાવ કર્યો અને યુદ્ધ માટે ઉપયોગમાં લેવામાં આવે છે.
our whatsapp group link